div[data-widget-id="2051317"] { min-height: 300px; }
class="wp-singular post-template-default single single-post postid-133 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-generatepress post-image-above-header post-image-aligned-center sticky-menu-fade mobile-header mobile-header-logo right-sidebar nav-below-header separate-containers nav-search-enabled header-aligned-left dropdown-hover featured-image-active" itemtype="https://schema.org/Blog" itemscope>

SBI Recruitment 2024 : વાર્ષિક પગાર Rs 5.18 લાખ, આ રીતે ફોર્મ ભરો

SBI Recruitment 2024 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં વિવિધ જગ્યાઓ માટે 25 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતીમાં હેડ, ઝોનલ હેડ, રિજનલ હેડ, રિલેશનશિપ મેનેજર, અને સેન્ટ્રલ રિસર્ચ ટીમના પદો શામેલ છે.

પગાર ધોરણ: વાર્ષિક રૂ. 5.18 લાખ થી રૂ. 13.5 લાખ સુધી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 27 નવેમ્બર 2024 થી 17 ડિસેમ્બર 2024 સુધી SBIની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પણ વાંચો : ISRO VSSC Recruitment 2024: AMO અને CD પદો માટે આવી જાહેરાત, આ રીતે કરો અરજી

SBI Recruitment 2024 : ખાલી જગ્યાઓની વિગતો

પદ નામખાલી જગ્યાCTC (લાખ/વર્ષ)
હેડ (પ્રોડક્ટ, ઇન્વેસ્ટમેન્ટ & રિસર્ચ)113.5
ઝોનલ હેડ48.81
રિજનલ હેડ106.64
રિલેશનશિપ મેનેજર – ટીમ લીડ95.18
સેન્ટ્રલ રિસર્ચ ટીમ (પ્રોડક્ટ લીડ)16.12

SBI Recruitment 2024: લાયકાત

પદ નામશૈક્ષણિક લાયકાતઉંમર મર્યાદા
હેડ (પ્રોડક્ટ, ઇન્વેસ્ટમેન્ટ & રિસર્ચ)ગ્રેજ્યુએશન/Post-Graduation સાથે માર્કેટ એનાલિટિક્સનો અનુભવ35 થી 50 વર્ષ
ઝોનલ હેડમાન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન35 થી 50 વર્ષ
રિજનલ હેડમાન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન35 થી 50 વર્ષ
રિલેશનશિપ મેનેજર – ટીમ લીડમાન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન28 થી 42 વર્ષ
સેન્ટ્રલ રિસર્ચ ટીમ (પ્રોડક્ટ લીડ)Post-Graduation (Economics/Finance/Management) અથવા CA/CFA30 થી 45 વર્ષ

SBI Recruitment 2024 અરજી પ્રક્રિયા

1. ઉમેદવારોએ લાયકાત ચકાસવી જરૂરી છે.
2. જરૂરી દસ્તાવેજો તૈયાર કરો જેમ કે શૈક્ષણિક પ્રમાણપત્રો, ઉંમરનો પુરાવો અને ફોટો.
3. SBIની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરો.
4. ફી ચુકવણી પછી અરજી ફોર્મ સબમિટ કરો.

SBI Recruitment 2024 લિંક્સ

More Gov JobClick Here
Offcial Notification PDFClick Here
Apply Online LinkClick Here

SBI Recruitment 2024 મહત્વની તારીખ

પ્રક્રિયાતારીખ
On-line અરજી શરૂ થવાની તારીખ27 નવેમ્બર 2024
અરજીની છેલ્લી તારીખ17 ડિસેમ્બર 2024

Leave a Comment