GIC Assistant Manager Recruitment 2024 : 110 જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

GIC Assistant Manager Recruitment 2024 | જો તમે નોકરીની શોધમાં છો, તો તમારા માટે આ ઉત્તમ તક છે. General Insurance Corporation of India (GIC Re) દ્વારા 110 જગ્યાઓ માટે GIC Assistant Manager (Scale-I Officer) પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો 04 ડિસેમ્બર 2024 થી ઓનલાઇન ફોર્મ ભરવા માટે અરજી કરી શકે છે. આ ભરતી વિશે વધુ માહિતી અને અરજીની સીધી લિંક નીચે આપવામાં આવી છે.

GIC Assistant Manager Recruitment 2024 – GIC Re Recruitment 2024

ભરતી સંસ્થાGeneral Insurance Corporation of India (GIC Re)
પોસ્ટનું નામAssistant Manager (Scale-I Officer)
કુલ જગ્યાઓ110
નોકરીનું સ્થળભારત
અરજી કરવાની છેલ્લી તારીખ19-12-2024
અરજીની રીતઓનલાઇન
શ્રેણીGIC Re Recruitment 2024

GIC Assistant Manager Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 60% માર્કસ (SC/ST માટે 55%).
  • તમામ સેમેસ્ટરો/વર્ષનો સરેરાશ ગણવામાં આવશે.
  • શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી માટે અધિકૃત જાહેરાત વાંચો.

GIC Assistant Manager Recruitment 2024 – વય મર્યાદા

  • ન્યૂનતમ વય: 21 વર્ષ
  • મહત્તમ વય: 30 વર્ષ
  • સરકારી નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ.

GIC Assistant Manager Recruitment 2024 – પગાર અને ભથ્થા

વિગતમાહિતી
મૂળભૂત પગાર₹50,925 દર મહિને
કુલ પગાર (ભથ્થા સહિત)લગભગ ₹85,000 દર મહિને

GIC Assistant Manager Recruitment 2024 – અરજી ફી

  • SC/ST/PWD/મહિલા સિવાયના ઉમેદવારો માટે ₹1000/- ફી.

GIC Assistant Manager Recruitment 2024 – પસંદગી પ્રક્રિયા

  1. લખિત પરીક્ષા: મલ્ટિપલ-ચોઈસ અને ડેસ્ક્રિપ્ટિવ વિભાગોનો સમાવેશ.
  2. ગ્રુપ ડિસ્કશન: ટીમવર્ક અને કોમ્યુનિકેશન ચેક કરવા માટે.
  3. ઈન્ટરવ્યુ: અંતિમ પસંદગી.
  4. મેડિકલ પરીક્ષા: નોકરી માટે યોગ્યતાની ખાતરી માટે.

નોંધ: મેડિકલ (MBBS) સ્ટ્રીમ માટે બે તબક્કાનું ઈન્ટરવ્યુ રહેશે.

GIC Assistant Manager Recruitment 2024 – ફોર્મ કેવી રીતે ભરવું?

  1. GIC Re ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને Apply Online પર ક્લિક કરો.
  2. તમારી બધી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  3. ફી પેમેન્ટ કરીને ફોર્મ સબમિટ કરો.

GIC Assistant Manager Recruitment 2024 – અગત્યની તારીખો

પ્રક્રિયાતારીખ
ફોર્મ ભરવાનું શરૂ તારીખ04-12-2024
અરજીની છેલ્લી તારીખ19-12-2024
પરીક્ષા તારીખ05-01-2025

GIC Assistant Manager Recruitment 2024 – અગત્યની લિંક્સ

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!