MSC Bank Recruitment 2024 | શું તમે બેંકમાં સરકારી નોકરી મેળવવા માંગો છો?, તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક નવી ભરતી વિશેની માહિતી. MSC બેંક દ્વારા 75 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા 19 ઓક્ટોબર 2024થી શરૂ થઈ છે અને છેલ્લી તારીખ 8 નવેમ્બર 2024 છે. આ ભરતી Junior Officer & Trainee Associate ની જગ્યાઓ માટે કરવામાં આવશે.
જો તમે MSC બેંક ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતા હોવ, તો આ ભરતી વિશેની તમામ માહિતી અહીં ઉપલબ્ધ છે. જેમાં લાયકાત, ઉંમર મર્યાદા, ફી માળખું, અને પસંદગી પ્રક્રિયા સહિતની માહિતી શામેલ છે. જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો કાળજીપૂર્વક બધી માહિતી વાંચી પછી જ ફોર્મ ભરો.
MSC Bank Recruitment 2024
સંસ્થા | MSC Bank |
પોસ્ટનું નામ | Trainee Officers |
કુલ જગ્યા | 75 |
નોકરી સ્થાન | ભારત |
અરજી શરૂ કરવાની તારીખ | 19 ઓક્ટોબર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 8 નવેમ્બર 2024 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 8 નવેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઇટ | mscbank.com |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹30,000 – ₹40,000 (પદ પ્રમાણે) |
MSC Bank Recruitment 2024 Vacancy Details
પોસ્ટનું નામ | કુલ જગ્યા |
Trainee Junior Officers | 25 |
Trainee Associates | 50 |
કુલ | 75 |
MSC Bank Recruitment 2024 શૈક્ષણિક લાયકાત
આ પદ માટેની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે:
- કોઈ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી (Graduation) પૂર્ણ કરેલ હોવી જોઈએ.
- વિશેષતા અને 50% માર્ક્સ સાથેનું ગ્રેજ્યુેશન સાથે મરાઠી વિષય હોવો જોઈએ.
- વધુ માહિતી માટે Official Notification વાંચો.
MSC Bank Recruitment 2024 અગત્યની તારીખો
ઈવેન્ટ | તારીખ |
---|---|
અરજીની શરૂઆત | 19 ઓક્ટોબર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 8 નવેમ્બર 2024 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 8 નવેમ્બર 2024 |
પરીક્ષા તારીખ | જાહેર કરવામાં આવશે |
એડમિટ કાર્ડ ઉપલબ્ધ | પરીક્ષાથી પહેલા |
MSC Bank Recruitment 2024 અરજી ફી
શ્રેણી | અરજી ફી |
---|---|
Trainee Junior Officers | ₹1770 (Including GST) |
Trainee Associates | ₹1180 (Including GST) |
MSC Bank Recruitment 2024 ઉંમર મર્યાદા
Name of Posts | Minimum Age | Maximum Age |
Trainee Junior Officers | 23 | 32 |
Trainee Associates | 21 | 28 |
MSC Bank Recruitment 2024 પસંદગી પ્રક્રિયા
MSC Bank Recruitment 2024ની પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારોને નીચે મુજબ પસંદ કરવામાં આવશે.
- Online Written Test
- Mains Exam (Trainee Associates only)
- Merit List
MSC Bank Recruitment 2024 Salary
પોસ્ટ | પગાર |
Trainee Junior Officers | ₹30,000 – ₹40,000 (પ્રતિ મહિને) |
Trainee Associates | ₹25,000 – ₹35,000 (પ્રતિ મહિને) |
How To Apply For MSC Bank Recruitment 2024 ?
MSC બેંક ભરતી 2024 માટે અરજી કરવા માટે નીચેના પગલાંને અનુસરો:
- મહારાષ્ટ્ર સ્ટેટ કોઑપરેટિવ બેંકની સત્તાવાર વેબસાઇટ પર જાઓ : https://mscbank.com/
- હોમ પેજ પર “Careers” પર ક્લિક કરો.
- તમારા સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. જેમાં “Link to Apply for RECRUITMENT OF TRAINEE OFFICERS IN JUNIOR OFFICER GRADE & TRAINEE ASSOCIATES IN THE MAHARASHTRA STATE CO-OPERATIVE BANK LTD., MUMBAI.” પર ક્લિક કરો.
- તમને એક નવી વેબ પેજ (IBPS) પર રીડાયરેક્ટ કરવામાં આવશે. રજીસ્ટર પર ક્લિક કરો અને તમારું ફોર્મ ભરો.
- જરૂરી તમામ વિગતો ધ્યાનપૂર્વક ભરો.
- તમારા ફોર્મને પૂર્ણ કરવા માટે ફોટો, સહી, ડાબા ઘૂંટણનો છાપ, હસ્તલિખિત ઘોષણા જેવા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- જરૂરી ફી ભરો અને તમારું ઓનલાઇન ફોર્મ સબમિટ કરો.
- તમારા ફોર્મને ડાઉનલોડ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ કરી લો.
આ પણ વાંચો : IPPB Executive Recruitment 2024 : 340 જગ્યાઓ માટે ભરતી, પગાર ₹30,000
❖ SBI બેંકમાં આવી મોટી ભરતી, પગાર ₹ 5 લાખ વાર્ષિક (Last Date : 27-12-2024)

❖ ભારતીય નેવીમાં આવી 10 પાસ પર ભરતી, પગાર ₹ 21,000 (Last Date : 02-01-2025)

❖ એરપોર્ટ ઓર્થોરીટી માં આવી 10 પાસ પર ભરતી, પગાર ₹15,000 (Last Date : 25-12-2024)

❖ ભારતીય કોસ્ટગાર્ડમાં આવી 12 પાસ પર ભરતી, પગાર ₹ 56,000 (Last Date : 24-12-2024)

❖ ONGC માં આવી મોટી ભરતી, પગાર ₹ 20,000 (Last Date : 18-12-2024)

❖ પ્રાથમિક શાળાઓમાં આવી જ્ઞાન સહાયક ભરતી, પગાર ₹ 21,000 (Last Date : 12-12-2024)

MSC Bank Recruitment 2024 Important Links
MSC Bank Recruitment Online Form | Click Here |
MSC Bank Recruitment 2024 Notification PDF | Click Here |
Official Website of MSC Bank | Click Here |