BMC Junior Clerk Bharti 2024 | જો તમે ભાવનગરમાં જુનિયર ક્લાર્ક તરીકે નોકરી મેળવવા માંગતા હોવ, તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા 11 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 25 ઓક્ટોબર 2024થી શરૂ થશે અને છેલ્લી તારીખ 15 નવેમ્બર 2024 છે. આ પદ માટેની લાયકાત ધોરણ 12 પાસ છે, અને ઉમેદવારોની ઉંમર મર્યાદા 33 વર્ષ છે.
જો તમે BMC Junior Clerk Bharti 2024 માટે ફોર્મ ભરવા ઈચ્છતા હોવ, તો અહીં તમામ જરૂરી માહિતી ઉપલબ્ધ છે. જેમાં શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, ખાલી જગ્યાઓ, અને પગાર સહિતની વિગતો શામેલ છે. કૃપા કરીને બધી માહિતી ધ્યાનપૂર્વક વાંચી અને ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરો.
BMC Junior Clerk Bharti 2024
સંસ્થા | ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) |
પોસ્ટનું નામ | જૂનિયર ક્લાર્ક |
કુલ જગ્યા | 11 |
નોકરી સ્થાન | ગુજરાત |
અરજી શરૂ કરવાની તારીખ | 25 ઓક્ટોબર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 નવેમ્બર 2024 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 15 નવેમ્બર 2024 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹26,000 |
Vacancy Details for BMC Junior Clerk Bharti 2024
પોસ્ટનું નામ | કુલ જગ્યા |
---|---|
જૂનિયર ક્લાર્ક | 11 |
BMC Junior Clerk Bharti 2024 Age Limit
પ્રકાર | ઉંમર મર્યાદા |
minimum | 18 વર્ષ |
maximum | 33 વર્ષ |
ઉપલી વયમર્યાદામાં છુટછાટ
પ્રકાર | છુટછાટ (વર્ષ) |
અનામત વર્ગના પુરૂષ ઉમેદવારોને | 5 વર્ષ |
અનામત વર્ગના મહિલા ઉમેદવારોને | 10 વર્ષ |
અનામત વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારોને | 10 વર્ષ |
અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને | 15 વર્ષ |
BMC Junior Clerk Bharti 2024 Educational Qualification
- સીધી ભરતીથી પસંદગીમાં નિમણુંક થવા માટે ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી.(ધોરણ-૧૨) અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
BMC Junior Clerk Bharti 2024 Important Dates
ઘટના | તારીખ |
ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ | 25 ઓક્ટોબર 2024 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 15 નવેમ્બર 2024 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 15 નવેમ્બર 2024 |
BMC Junior Clerk Bharti 2024 ચલણ
- અનામત વર્ગના ઉમેદવારોએ રૂ. ૨૫૦/-ભાવનગર મહાનગરપાલિકાની ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે. અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે.
- અન્ય રાજ્યના અનામત ઉમેદવારોને ગુજરાત રાજ્યમાં અનામતનો લાભ મળવાપાત્ર થતો ન હોય તેઓએ ઉપર મુજબ ફી ભરવાની રહેશે.
- ફી ભર્યા વગરની અરજી રદ થવાને પાત્ર છે. ફી ભરેલ નહીં હોય તેવા ઉમેદવારને કોઇ પણ સંજોગોમાં લેખિત પરીક્ષા / કોમપ્યુટર પ્રોફિયસીન્સી (કાર્યક્ષમતા) ટેસ્ટમાં બેસવા દેવામાં આવશે નહીં.
- આ ફી ફક્ત પોસ્ટ ઓફીસ દ્વારા જ સ્વીકારવામાં આવશે. રોકડમાં, ડીમાન્ડ ડ્રાફ્ટથી, ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડરના સ્વરૂપમાં આ ફ્રી સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
BMC Junior Clerk Bharti 2024 Salary
પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ. ૨૬,૦૦૦/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે–મેટ્રિક્સ લેવલ-૨ સ્કેલ રૂ-૧૯૯૦૦-૬૩૨૦૦ નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
BMC Junior Clerk Bharti 2024 પસંદગી પ્રક્રિયા
જુનીયર કલાર્ક ની જગ્યા માટે મૂળભૂત લાયકાત સીધી ભરતીથી પસંદગીમાં નિમણુંક થવા માટે ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી.(ધોરણ -૧૨) અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેની ટકાવારીને આધારે લેખિતપરીક્ષા માટે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ૧૧(અગીયાર) જગ્યા ભરવાપાત્ર હોય તેની સામે પસંદગી સમિતિ દ્વ્રારા નક્કી કરવામાં આવે તેટલા ઉમેદવારોને લેખિત કસોટી / મૌખિક કસોટી માટે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. મેરીટ લિસ્ટ તૈયાર કરતા સમયે અંતિમ ક્રમે આવતા સમાન ગુણવાળા તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા / મૌખિક કસોટી માટે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે.
How To Apply For BMC Junior Clerk Bharti 2024?
- સૌ પ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઈટ પર જવું.
- અને ત્યાર બાદ “Online Application” માં Apply પર Click કરવું અને સદર જાહેરાત સિલેકટ કરવી.
- ત્યાર બાદ સ્ક્રીન પર More Details અને Apply now ના ઓપ્શન ખુલશે. જેમાં More Details પર Click કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી લેવી.
- જયારે “Apply now” પર Click કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક કરવાથી Application Format ખુલશે સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવી. (અહીં લાલ કુંદડી (*) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
- Personal Details ભરાયા બાદ “Educational Details” ભરવાની રહેશે.
- Educational Details ભરાયા બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.
- હવે “save” પર Click કરવાથી ઉમેદવારનો “Application Number” Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
- હવે Upload Photograph પર Click કરો અહીં તમારો Photograph અને સહી અપલોડ કરો.
- ત્યાર બાદ તમારું ફોર્મ Confirm Application પર ક્લિક કરી કન્ફોર્મ કરો.
- Print Application પર જઈ તમારું ફોર્મ પ્રિન્ટ કરી લો.
- જરૂરી ફી ભરો.
આ પણ વાંચો : Gujarat Staff Nurse Bharti 2024 : 1903 જગ્યાઓ, પગાર ₹40,800
❖ SBI બેંકમાં આવી મોટી ભરતી, પગાર ₹ 5 લાખ વાર્ષિક (Last Date : 27-12-2024)

❖ ભારતીય નેવીમાં આવી 10 પાસ પર ભરતી, પગાર ₹ 21,000 (Last Date : 02-01-2025)

❖ એરપોર્ટ ઓર્થોરીટી માં આવી 10 પાસ પર ભરતી, પગાર ₹15,000 (Last Date : 25-12-2024)

❖ ભારતીય કોસ્ટગાર્ડમાં આવી 12 પાસ પર ભરતી, પગાર ₹ 56,000 (Last Date : 24-12-2024)

❖ ONGC માં આવી મોટી ભરતી, પગાર ₹ 20,000 (Last Date : 18-12-2024)

❖ પ્રાથમિક શાળાઓમાં આવી જ્ઞાન સહાયક ભરતી, પગાર ₹ 21,000 (Last Date : 12-12-2024)

BMC Junior Clerk Bharti 2024 Important Links
BMC Junior Clerk Recruitment Online Form | Click Here |
BMC Junior Clerk Recruitment 2024 Notification PDF | Click Here |
Official Website | Click Here |
I am interested job