આર્મી અગ્નિવીર ભરતી રેલી 2025 નોટિફિકેશન જાહેર : જાણો સંપૂર્ણ માહિતી

આર્મી અગ્નિવીર ભરતી રેલી 2025 | ભારતીય આર્મી દ્વારા 3 EME સેન્ટર, બૈરાગઢ, ભોપાલ (એમપી) ખાતે યુનિટ હેડક્વાર્ટર્સ ક્વોટા હેઠળ અગ્નિવીરો માટે ભરતી રેલીની જાહેરાત કરવામાં આવી છે.

આ ભરતી પ્રક્રિયા 7 જાન્યુઆરી 2025 થી શરૂ થશે અને 19 માર્ચ 2025 સુધી ચાલશે.

Army Agniveer Bharti 2025 | આર્મી અગ્નિવીર ભરતી રેલી 2025

ભરતી સંસ્થાભારતીય આર્મી
પદનું નામઅગ્નિવીર જનરલ ડ્યુટી, ટેકનિકલ, ઓફિસ આસિસ્ટન્ટ/SKT, ટ્રેડસમેન
ભરતી સ્થળ3 EME સેન્ટર, બૈરાગઢ, ભોપાલ (MP)
ભરતી આધારઓલ ઈન્ડિયા ઓલ ક્લાસ (AIAC)
આધિકારીક વેબસાઇટjoinindianarmy.nic.in

Army Agniveer Bharti 2025 : મહત્વપૂર્ણ તારીખો

પદ કેટેગરીરેલી તારીખ
અગ્નિવીર જનરલ ડ્યુટી7 જાન્યુઆરી 2025
અગ્નિવીર ટેકનિકલ10 જાન્યુઆરી 2025
અગ્નિવીર ઓફિસ આસિસ્ટન્ટ/SKT13 જાન્યુઆરી 2025
અગ્નિવીર ટ્રેડસમેન15 જાન્યુઆરી 2025

Army Agniveer Bharti 2025 : પાત્રતા માપદંડ (1 ઓક્ટોબર 2024ના રોજ)

Army Agniveer Bharti 2025 : આવશ્યક દસ્તાવેજો

  • 20 પાસપોર્ટ સાઇઝ કલર ફોટોગ્રાફ્સ
  • શૈક્ષણિક પ્રમાણપત્રો
  • ડોમિસાઇલ સર્ટિફિકેટ
  • જાતિ પ્રમાણપત્ર
  • ધર્મ પ્રમાણપત્ર
  • શાળાનું ચરિત્ર પ્રમાણપત્ર
  • અનમેરિડ પ્રમાણપત્ર
  • સંબંધ પ્રમાણપત્ર
  • NCC અને રમતગમત પ્રમાણપત્ર
  • બેંક ખાતા વિગતો, પાન કાર્ડ, આધાર કાર્ડ
  • પોલીસ ચરિત્ર પ્રમાણપત્ર
  • ટેટૂ પ્રમાણપત્ર

Army Agniveer Bharti 2025 : મહત્વપૂર્ણ લિંક્સ

નોંધ: ભરતી મફત છે અને કોઈ પણ પ્રકારની ફી ભરવાની જરૂર નથી.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!