CIL MT Recruitment 2024 : 640 જગ્યાઓ, પગાર ₹50,000 થી શરૂ

CIL MT Recruitment 2024 | CIL (Coal India Limited) દ્વારા વિવિધ 640 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. મેનેજમેન્ટ ટ્રેઇનીઝની વિવિધ પોસ્ટ માટે આ ભરતી કરવામાં આવશે.

આ ભરતીમાં ફોર્મ ભરવાના 29 ઓક્ટોમ્બર થી ચાલુ થશે અને 28 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતી અંગેની અન્ય માહિતી જેવી કે લાયકાત, જગ્યાઓ, પસંદગી પ્રક્રિયા, શિક્ષણિક લાયકાત વગેરે જેવી માહિતી અહીં આપેલી છે.

CIL MT Recruitment 2024

સંસ્થાકોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)
પોસ્ટનું નામમેનેજમેન્ટ ટ્રેઇનીઝ
કુલ જગ્યા640
નોકરી સ્થળભારત
અરજી શરૂ કરવાની તારીખ29 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ28 નવેમ્બર 2024
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઇટcoalindia.in

CIL Management Trainees MT 2024 જગ્યાઓ

ટ્રેડનું નામજગ્યાઓ
Mining Engineering263
Civil Engineering91
Electrical Engineering102
Mechanical Engineering104
System Engineering41
Electrical & Telecom Engineering (E&T)39
કુલ જગ્યા640

CIL MT Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાત

  • Mining/Civil/Electrical: Candidates must have a degree in the respective Engineering discipline with a minimum of 60% marks.
  • System: Recognized 1st Class Degree in BE/ B.Tech/ B.Sc (Engg.) in Computer Science / Computer Engineering / I.T or any 1st Class Degree with MCA
  • E&T: BE/ B.Tech/ B.Sc (Engg.) in relevant branch of Engineering with minimum 60% marks.

CIL MT Recruitment 2024 ઉંમર મર્યાદા

ઉંમર મર્યાદા: 30 વર્ષ

ખાસ નોંધ: ઉંમરની ગણતરી 30 સપ્ટેમ્બર 2024 સુધી થશે અને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

CIL MT Recruitment 2024 અગત્યની તારીખો

ઈવેન્ટતારીખ
જાહેરાતની તારીખ29 ઓક્ટોબર 2024
અરજી કરવાની શરુતારીખ29 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ28 નવેમ્બર 2024
પરીક્ષાની તારીખપછી જાહેર કરાશે

CIL Management Trainee 2024 અરજી ફી

શ્રેણીઅરજી ફી
જનરલ / OBC₹1180/-
SC / ST₹0/-
PH₹0/-
ફી ભરવાની રીતડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ દ્વારા પરીક્ષા ફી ચૂકવો અથવા ઑફલાઇન મોડ E ચલણ ચૂકવો

CIL MT Recruitment 2024 પગાર

પોસ્ટનું નામપગાર
મેનેજમેન્ટ ટ્રેઇનીઝ (પ્રોબેશન પિરિયડ)₹50,000 થી ₹1,60,000 માસિક
મેનેજમેન્ટ ટ્રેઇનીઝ (રીગ્યુલર નોકરી)₹60,000 થી ₹1,80,000 માસિક

પ્રોબેશન પિરિયડ દરમિયાન, પસંદગી પામેલા ઉમેદવારો E-2 ગ્રેડમાં મુકવામાં આવે છે, અને એક વખત પ્રોબેશન પૂરો થયા પછી, તેઓ E-3 ગ્રેડમાં નિયમિત નોકરી માટે નિયુક્ત થાય છે. આ ઉપરાંત, તેમને Dearness Allowance, HRA, મેડિકલ સુવિધાઓ, પ્રદર્શન સંબંધિત પે, gratuity, વગેરે જેવા લાભો મળતા રહે છે.

CIL MT Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

CIL મેનેજમેન્ટ ટ્રેઇનીઝ 2024 ની પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કાઓના આધારે કરવામાં આવશે:

  1. GATE-2024 ની સ્કોર આધારિત પસંદગી
  2. ઉમેદવારોને ડિસિપ્લિન અને કેટેગરી પ્રમાણે 1:3 ના રેશિયોમાં શોર્ટલિસ્ટ કરવું
  3. ડોકયુમેન્ટ ચકાસણી
  4. મેડિકલ પરીક્ષણ

અંતિમ પસંદગી GATE-2024 ના સ્કોર પર આધાર રાખશે, અને શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને દસ્તાવેજોની ચકાસણી અને મેડિકલ પરીક્ષણ પૂર્ણ કરવું પડશે.

How To Apply For CIL MT Recruitment 2024?

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌપ્રથમ www.coalindia.in વેબસાઇટ પર જાઓ.
  • ‘Career with CIL’ વિભાગમાં જાઓ.
  • ‘Jobs in Coal India’ વિકલ્પ પર ક્લિક કરો.
  • CIL મેનેજમેન્ટ ટ્રેઇનીઝ 2024ની અરજી લિંક શોધો અને તે પર ક્લિક કરો.
  • ‘Apply Online’ લિંક પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
  • આવશ્યક દસ્તાવેજોની નકલ અપલોડ કરો.
  • તમામ વિગતો ચકાસો અને ‘Submit’ બટન પર ક્લિક કરો.
  • ફીનું ઓનલાઇન પેમેન્ટ કરો.
  • બસ હવે! તમારા ફોર્મની પ્રિન્ટ કાઢો અને સાચવીને રાખો.

CIL MT Recruitment 2024 Important Links

CIL MT Recruitment નોટીફીકેશનઅહીં ક્લિક કરો
CIL MT Recruitment ઓનલાઈન ફોર્મઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment