Gujarat Staff Nurse Bharti 2024 | જો તમે ગુજરાતમાં નર્સિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવા માંગતા હોવ, તો Commissioner of Health (Medical Services and Medical Education), Gujarat દ્વારા Staff Nurseની 1903 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 5 ઓક્ટોબર 2024થી શરૂ થશે અને છેલ્લી તારીખ 3 નવેમ્બર 2024 છે. આ પદ માટેની લાયકાતમાં ANM, GNM, F.H.W, અને B.Sc in Nursing સમાવેશ થાય છે. 20 થી 40 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતા ઉમેદવાર આ ભરતી માં ફોર્મ ભરી શકાશે.
જો તમે Gujarat Staff Nurse Bharti 2024 માટે ફોર્મ ભરવા ઈચ્છતા હોવ, તો અહીં તમામ જરૂરી માહિતી ઉપલબ્ધ છે. જેમાં શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પદોની સંખ્યા, અને અરજી ફી સહિતની વિગતો શામેલ છે. કૃપા કરીને બધી માહિતી ધ્યાનપૂર્વક વાંચી અને ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરો.
આ પણ વાંચો : BMC Junior Clerk Bharti 2024 : જુનિયર કલાર્કની 11 જગ્યાઓ માટે ભરતી, પગાર ₹26,000
Gujarat Staff Nurse Bharti 2024
સંસ્થા | ગુજરાત આરોગ્ય કમિશનર (મેડિકલ સેવા અને મેડિકલ શિક્ષણ) |
પોસ્ટનું નામ | સ્ટાફ નર્સ |
કુલ જગ્યા | 1903 |
નોકરી સ્થાન | ગુજરાત |
અરજી શરૂ કરવાની તારીખ | 05 ઓક્ટોબર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 03 નવેમ્બર 2024 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 03 નવેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઇટ | gujhealth.gujarat.gov.in |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹40,800 |
Gujarat Staff Nurse Bharti 2024 Vacancy Details
પોસ્ટનું નામ | કુલ જગ્યા |
---|---|
સ્ટાફ નર્સ | 1903 |
ખાલી જગ્યાઓ અંગેની કોઈપણ સુધારાઓ અથવા વધારાની માહિતી માટે કૃપા કરીને સત્તાવાર સૂચનાને ચકાસવા ખાતરી કરો.
Gujarat Staff Nurse Bharti 2024 લાયકાત
- ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ / ગુજરાત નર્સીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ બેઝીક બી.એસ.સી.(નસીંગ) (Regular) ડીગ્રી ધરાવતાં અથવા ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ / ગુજરાત નર્સીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ જનરલ નર્સીંગ એન્ડ મીડવીફરી (GNM) ડીપ્લોમાં ધરાવતાં અથવા
- ઓકઝીલરી નર્સ એન્ડ મીડવાઇફ (ANM) અને ફીમેલ હેલ્થ વર્કર (F.H.W) જેઓ રાજય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા ૧૦ વર્ષથી નિયમિત નિમણુકથી ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબની બી.એસ.સી. (નર્સીંગ) અથવા જી.એન.એમ.ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે અને તેઓને સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. પરંતુ કોઇપણ સંજોગોમાં ઉંમર ૪૫ વર્ષ કરતા વધવી જોઇએ નહી. જે તે કચેરીનું “ના વાંધા પ્રમાણપત્ર” રજુ કરવાનું રહેશે.
- અરજી કરતી વખતે ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજીસ્ટર્ડ નર્સ અને રજીસ્ટર્ડ મીડવાઇફનુ કાયમી અને સમયાંતરે રીન્યુઅલ કરાવેલ રજીસ્ટ્રેશન હોવુ ફરજીયાત છે. અરજી પત્રકમાં રજીસ્ટર્ડ નર્સ તેમજ રજીસ્ટર્ડ મીડવાઇફ અથવા સમકક્ષ લાયકાતનો રજીસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. અન્ય કોઇ પણ આધારો ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
- ગુજરાતી / હિન્દી બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
Gujarat Staff Nurse Bharti 2024 ઉંમર મર્યાદા
ન્યૂનતમ ઉંમર | 20 વર્ષ |
અધિક્તમ ઉંમર | 40 વર્ષ (03-11-2024 સુધી) |
Gujarat Staff Nurse Bharti 2024 Important Dates
ઘટના | તારીખ |
---|---|
ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ | 05 ઓક્ટોબર 2024 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 03 નવેમ્બર 2024 |
Gujarat Staff Nurse Bharti 2024 ફી
Category | Fee |
For General | ₹300/- |
For SC/ ST/SEBC/EWS/Handicapped & Ex-Servicemen | NIL |
Payment Mode | Online |
Gujarat Staff Nurse Bharti 2024 પગાર ધોરણ
પદનું નામ | પગાર |
---|---|
સ્ટાફ નર્સ | ₹40,800 |
How To Apply For Gujarat Staff Nurse Bharti 2024?
- સૌ પ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઈટ પર જવું.
- અને ત્યાર બાદ “Online Application” માં Apply પર Click કરવું અને સદર જાહેરાત સિલેકટ કરવી.
- ત્યાર બાદ સ્ક્રીન પર More Details અને Apply now ના ઓપ્શન ખુલશે. જેમાં More Details પર Click કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી લેવી.
- જયારે “Apply now” પર Click કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક કરવાથી Application Format ખુલશે સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવી. (અહીં લાલ કુંદડી (*) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
- Personal Details ભરાયા બાદ “Educational Details” ભરવાની રહેશે.
- Educational Details ભરાયા બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.
- હવે “save” પર Click કરવાથી ઉમેદવારનો “Application Number” Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
- હવે Upload Photograph પર Click કરો અહીં તમારો Photograph અને સહી અપલોડ કરો.
- ત્યાર બાદ તમારું ફોર્મ Confirm Application પર ક્લિક કરી કન્ફોર્મ કરો.
- Print Application પર જઈ તમારું ફોર્મ પ્રિન્ટ કરી લો.
- જરૂરી ફી ભરો.
આ પણ વાંચો : BDL Apprentice Recruitment 2024 : 117 જગ્યાઓ માટે આવી ભરતી
❖ SBI બેંકમાં આવી મોટી ભરતી, પગાર ₹ 5 લાખ વાર્ષિક (Last Date : 27-12-2024)

❖ ભારતીય નેવીમાં આવી 10 પાસ પર ભરતી, પગાર ₹ 21,000 (Last Date : 02-01-2025)

❖ એરપોર્ટ ઓર્થોરીટી માં આવી 10 પાસ પર ભરતી, પગાર ₹15,000 (Last Date : 25-12-2024)

❖ ભારતીય કોસ્ટગાર્ડમાં આવી 12 પાસ પર ભરતી, પગાર ₹ 56,000 (Last Date : 24-12-2024)

❖ ONGC માં આવી મોટી ભરતી, પગાર ₹ 20,000 (Last Date : 18-12-2024)

❖ પ્રાથમિક શાળાઓમાં આવી જ્ઞાન સહાયક ભરતી, પગાર ₹ 21,000 (Last Date : 12-12-2024)

Gujarat Staff Nurse Bharti 2024 Important Links
Gujarat Staff Nurse Bharti Online Form | Click Here |
Gujarat Staff Nurse Bharti 2024 Notification PDF | Click Here |
Official Website of Gujarat Health Department | Click Here |