IPPB Executive Recruitment 2024 | આપણા દેશમાં અનેક યુવાનો બેંકમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય છે. આવા યુવાનો માટે હવે એક સારી તક છે.ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ગ્રામિણ ટપાલ સેવા એક્ઝિક્યુટીવના ખાલી સ્થાનો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. IPPB દ્વારા GDS એકિઝક્યુટીવના પદો પર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેની આખર તારીખ ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૪ રહેશે.
યોગ્ય અને ઈચ્છા ધરાવનાર ઉમેદવારો આ ભરતીમાં સામેલ થવા માટે માત્ર ઓનલાઈન માધ્યમથી સત્તાવાર વેબસાઈટ www.ipphonline.com પર ફોર્મ ભરી શકે છે. અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ પોતાની લાયકાત અને માપદંડની તપાસ અવશ્ય કરી લેવી.
IPPB Executive Recruitment 2024
સંસ્થા | India Post Payments Bank (IPPB) |
પોસ્ટનું નામ | Executive |
કુલ જગ્યા | 344 |
નોકરી સ્થળ | ભારત |
અરજી શરૂ કરવાની તારીખ | 11 ઓક્ટોબર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 ઓક્ટોબર 2024 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 31 ઓક્ટોબર 2024 |
સત્તાવાર વેબસાઇટ | ippbonline.com |
IPPB Executive Vacancy Details 2024
પોસ્ટનું નામ | કુલ જગ્યા | IPPB Executive લાયકાત |
Gramin Dak Sevak from Department of Posts to IPPB as Executive | 344 | Bachelor Degree in Any Stream from Any Recognized University in India. 2 Year GDS Experience. |
IPPB Executive Recruitment 2024 રાજ્ય અનુસાર જગ્યા વિગતો
રાજ્યનું નામ | કુલ જગ્યા |
---|---|
Andaman & Nicobar Island | 1 |
Andhra Pradesh | 8 |
Arunachal Pradesh | 5 |
Assam | 16 |
Bihar | 20 |
Chandigarh | 2 |
Chhattisgarh | 15 |
Delhi | 6 |
Gujarat | 29 |
Haryana | 10 |
Himachal Pradesh | 10 |
Jammu & Kashmir | 4 |
Jharkhand | 14 |
Karnataka | 20 |
Kerala | 4 |
Ladakh | 1 |
Lakshadweep | 1 |
Madhya Pradesh | 20 |
Maharashtra | 19 |
Manipur | 6 |
Meghalaya | 4 |
Mizoram | 3 |
Nagaland | 3 |
Odisha | 11 |
Puducherry | 1 |
Punjab | 10 |
Rajasthan | 17 |
Sikkim | 1 |
Tamil Nadu | 13 |
Telangana | 15 |
Tripura | 4 |
Uttar Pradesh | 36 |
West Bengal | 13 |
કુલ | 344 |
IPPB Executive Recruitment 2024 અગત્યની તારીખો
ઈવેન્ટ | તારીખ |
---|---|
અરજીની શરૂઆત | 11 ઓક્ટોબર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 ઓક્ટોબર 2024 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 31 ઓક્ટોબર 2024 |
પરીક્ષા તારીખ | તારીખના અનુસાર |
એડમિટ કાર્ડ ઉપલબ્ધ | પરીક્ષાથી પહેલા |
IPPB Executive Recruitment 2024 અરજી ફી
શ્રેણી | અરજી ફી |
---|---|
જનરલ / OBC / EWS | ₹750/- |
SC / ST / PH | ₹750/- |
ફી ભરવાની રીત | ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / નેટ બેંકિંગ, IMPS, કેશ કાર્ડ, મોબાઈલ વોલેટ, E ચેલાન |
IPPB Executive Recruitment 2024 ઉંમર મર્યાદા
ન્યૂનતમ ઉંમર | 20 વર્ષ |
અધિક્તમ ઉંમર | 35 વર્ષ |
ઉંમર રાહત | ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક IPPB બેંક GDS દ્વારા નિયુક્ત એક્ઝિક્યુટિવ ભરતી નિયમો અનુસાર |
IPPB Executive Recruitment 2024 પસંદગી પ્રક્રિયા
IPPB Executive Recruitment 2024 પસંદગી પ્રક્રિયા હેઠળ, ઉમેદવારોને ગ્રેજ્યુશનમાં મેળવેલ ગુણાનુસાર પસંદ કરવામાં આવશે. IPPB આયોજિત એક ઓનલાઈન પરીક્ષા પણ પસંદગી પ્રક્રિયામાં સામેલ કરી શકે છે.
IPPB Executive Recruitment 2024 પગાર
પોસ્ટ | પગાર |
Executive | ₹30,000 (પ્રતિ મહિને) |
આ પણ વાંચો : NICL Assistant Recruitment 2024 : સ્નાતક પાસ માટે 500 જગ્યાઓ પર ભરતી
How To Apply For IPPB Executive Recruitment 2024?
આ ભરતીમાં સામેલ થવા માટે ઉમેદવાર પોતે જ અરજી કરી શકે. અહીં કેટલાંક સ્ટેપ્સ તમારી સગવડ માટે આપ્યા છે:
- IPPB ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ: www.ippbonline.com.
- હોમપેજ પર “કેરિયર્સ” વિભાગ શોધો અને “IPPB Recruitment 2024 for Executives” શોધો.
- અરજી શરૂ કરવાનો પહેલાં ફોર્મની જાણકારી ચકાસો અને લાયકાત મેચ થાય છે કે કેમ તે નિશ્વિત કરો.
- “નવા રજિસ્ટ્રેશન” ટેબ પર ક્લિક કરીને નોંધણી પ્રક્રિયા શરૂ કરો.
- તમારું નામ, મોબાઇલ નંબર અને માન્ય ઈમેલ સરનામું આપો, જેથી તમારે નોંધણી નંબર અને પાસવર્ડ મળે.
- આપેલા ક્રેડેન્ટિયલ્સનો ઉપયોગ કરીને લોગિન કરો અને સાચી માહિતી સાથે અરજી ફોર્મ પૂરી કરો.
- જરૂરી ડોકયુમેન્ટ, જેમ કે ફોટો અને સહી, યોગ્ય કદ અને ફોર્મેટમાં અપલોડ કરો.
- કેટેગરી મુજબ જરૂરી અરજી ફી ભરો.
- ફાઈનલ સબમિટ પહેલાં, તમામ માહિતી તપાસો.
- ભવિષ્યમાં સંદર્ભ માટે IPPB Recruitment 2024નો અરજી ફોર્મ પ્રિન્ટ કરી લો.
❖ SBI બેંકમાં આવી મોટી ભરતી, પગાર ₹ 5 લાખ વાર્ષિક (Last Date : 27-12-2024)

❖ ભારતીય નેવીમાં આવી 10 પાસ પર ભરતી, પગાર ₹ 21,000 (Last Date : 02-01-2025)

❖ એરપોર્ટ ઓર્થોરીટી માં આવી 10 પાસ પર ભરતી, પગાર ₹15,000 (Last Date : 25-12-2024)

❖ ભારતીય કોસ્ટગાર્ડમાં આવી 12 પાસ પર ભરતી, પગાર ₹ 56,000 (Last Date : 24-12-2024)

❖ ONGC માં આવી મોટી ભરતી, પગાર ₹ 20,000 (Last Date : 18-12-2024)

❖ પ્રાથમિક શાળાઓમાં આવી જ્ઞાન સહાયક ભરતી, પગાર ₹ 21,000 (Last Date : 12-12-2024)

IPPB Executive Recruitment 2024 Important Links
IPPB GDS Executives ભરતી ઑનલાઇન ફોર્મ | અહીં ક્લિક કરો |
IPPB GDS Executives ભરતી 2024ની Notification PDF | અહીં ક્લિક કરો |
IPPBની અધિકૃત વેબસાઇટ | અહીં ક્લિક કરો |