ITBP Constable Driver Recruitment 2024 : 10 પાસ પર 545 જગ્યાઓ માટે ભરતી

ITBP Constable Driver Recruitment 2024 | શું તમે નોકરીની શોધમાં છો? તો ITBP (Indo-Tibetan Border Police) દ્વારા ડ્રાઈવર પદ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં ITBP દ્વારા કુલ 545 Constable Driver પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ 8 ઓક્ટોબર 2024 થી 6 નવેમ્બર 2024 સુધી સ્વીકારવામાં આવશે. 21 થી 27 વર્ષના પુરુષ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ, તો આ અંગેની બધી જ માહિતી જેવી કે લાયકાત, ઉંમર મર્યાદા, ફી માળખું, અને પસંદગી પ્રક્રિયા અહીં આપવામાં આવી છે, કૃપા કરીને સંપૂર્ણ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.

ITBP Constable Driver Recruitment 2024

સંસ્થાઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)
પોસ્ટનું નામકોન્સ્ટેબલ ડ્રાઈવર
કુલ જગ્યા545
નોકરી સ્થળભારત
અરજી શરૂ કરવાની તારીખ8 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ6 નવેમ્બર 2024
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઇટitbpolice.nic.in

ITBP Constable Driver 2024 જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યાઓ
Unreserved (General / UR)209
Scheduled Caste (SC)77
Scheduled Tribe (ST)40
Other Backward Classes (OBC)164
Economically Weaker Section (EWS)55
કુલ જગ્યા545

ITBP Constable Driver માટે શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
કોન્સ્ટેબલ ડ્રાઈવર10મી ધોરણ પાસ અને માન્ય હેવી મોટર વ્હિકલ (HMV) ડ્રાઇવિંગ લાઈસન્સ

ITBP Constable Driver 2024 ઉંમર મર્યાદા

પોસ્ટનું નામઉંમર મર્યાદા
કોન્સ્ટેબલ ડ્રાઈવર21 થી 27 વર્ષ

ખાસ નોંધ : ઉંમરની ગણતરી 6 નવેમ્બર 2024 સુધી થશે અને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

ITBP કોન્સ્ટેબલ ડ્રાઈવર ભરતી 2024 અગત્યની તારીખો

ઈવેન્ટતારીખ
જાહેરાતની તારીખ8 ઓક્ટોબર 2024
અરજી કરવાની શરુતારીખ8 ઓક્ટોબર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ6 નવેમ્બર 2024
પરીક્ષાની તારીખજાહેર કરાશે પછી

ITBP Constable Driver Recruitment 2024 અરજી ફી

શ્રેણીઅરજી ફી
જનરલ, EWS, OBC (SI પોસ્ટ)₹200/-
જનરલ, EWS, OBC (HC, કોન્સ્ટેબલ પોસ્ટ)₹100/-
SC/ST₹0/-
ફી ભરવાની રીતઓનલાઈન

ITBP Constable Driver Recruitment પગાર

પોસ્ટનું નામસરકારી પગાર
કોન્સ્ટેબલ ડ્રાઈવર₹21,700 થી ₹69,100 માસિક

ITBP Constable Driver Recruitment માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે નીચેના ડોક્યુમેન્ટ જરૂરી છે.

  • આધાર કાર્ડ
  • ડોમિસાઇલ સર્ટિફિકેટ
  • જાતિ પ્રમાણપત્ર
  • અભ્યાસ પ્રમાણપત્ર (પોસ્ટ મુજબ)
  • હાલમાં લીધેલું પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અરજદારના હસ્તાક્ષર અથવા અંગુઠાની છાપ
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી

ITBP Constable Driver Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

ITBP Constable Driver Recruitment 2024 ની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:

  1. લખિત પરીક્ષા
  2. ફિઝિકલ માપદંડ પરીક્ષણ (PET) અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ પરીક્ષણ (PST)
  3. ડોકયુમેન્ટ ચકાસણી
  4. મેડિકલ પરીક્ષણ

How to Apply for ITBP Constable Driver Recruitment 2024?

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  1. સૌપ્રથમ https://www.itbpolice.nic.in વેબસાઇટ પર જાઓ.
  2. તેના પછી ‘લેટેસ્ટ ન્યૂઝ’ વિકલ્પ પર ક્લિક કરો.
  3. ITBP Constable Driver Recruitment લિંક શોધો અને તે પર ક્લિક કરો.
  4. ‘Apply Online’ લિંક પર ક્લિક કરો.
  5. એપ્લિકેશન ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
  6. આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો.
  7. તમામ વિગતો ચકાસો અને ‘Submit’ બટન પર ક્લિક કરો.
  8. ફીનું ઓનલાઇન પેમેન્ટ કરો.
  9. બસ હવે! તમારા ફોર્મની પ્રિન્ટ કાઢો અને સાચવીને રાખો.

ITBP Constable Driver Recruitment 2024 Important Links

ITBP Constable Driver Recruitment નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ITBP Constable Driver Recruitment ઓનલાઈન ફોર્મઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!