JMC Recruitment 2024 | જો તમે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) માં નોકરી મેળવવા માંગતા હો, તો JMC દ્વારા 174 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી 28 ઓક્ટોબર 2024થી શરૂ થઈ છે અને છેલ્લી તારીખ 13 નવેમ્બર 2024 છે. આ પદો માટેની લાયકાત વિવિધ છે, જેમાં ડિગ્રી, ઇજનેરી અને 12મી પાસ શૈક્ષણિક લાયકાતનો સમાવેશ થાય છે, અને ઉમેદવારોની ઉંમર મર્યાદા 33 થી 45 વર્ષ વચ્ચે છે.
જો તમે JMC Recruitment 2024 માટે ફોર્મ ભરવા ઈચ્છતા હો, તો અહીં તમામ જરૂરી માહિતી ઉપલબ્ધ છે, જેમાં શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, ખાલી જગ્યાઓ, અને અરજી શુલ્ક સહિતની વિગતો શામેલ છે. કૃપા કરીને બધી માહિતી ધ્યાનપૂર્વક વાંચી અને ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરો.
JMC Recruitment 2024 | Junagadh Municipal Corporation
સંસ્થા | જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) |
કુલ જગ્યા | 174 |
નોકરીની જગ્યા | જુનાગઢ, ગુજરાત |
ફોર્મ શરુ થવાની તારીખ | 28 ઓક્ટોબર 2024 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 13 નવેમ્બર 2024 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 13 નવેમ્બર 2024 |
ફોર્મ ભરવાની રીત | ઓનલાઇન |
JMC Recruitment 2024 Vacancy Details
Post Name | Vacancies |
---|---|
Chief Fire Officer, Class-2 | 1 |
Divisional Fire Officer, Class-3 | 3 |
Station Fire Officer, Class-3 | 13 |
Sub-Fire Officer, Class-3 | 13 |
Leading Fireman, Class-3 | 12 |
Driver cum Pump Operator (Fire), Class-3 | 49 |
Fireman, Class-4 | 83 |
JMC Recruitment 2024 Educational Qualification | લાયકાત
Post Name | Educational Qualification |
Chief Fire Officer, Divisional Fire Officer, Station Fire Officer & Sub-Fire Officer | Any Degree / Degree in Engineering (Fire / Fire & Safety) |
Leading Fireman, Driver cum Pump Operator (Fire), Fireman | 12th Pass with at least Six Months Full-Time Fireman Course or above level (National Fire Academy, Vadodara / NCVT / GCVT) |
JMC Recruitment 2024 Age Limit
Post Name | Age Limit (as on 13-11-2024) |
---|---|
Chief Fire Officer, Class-2 | 45 Years |
Divisional Fire Officer, Class-3 | 35 Years |
Station Fire Officer, Class-3 | 35 Years |
Sub-Fire Officer, Class-3 | 35 Years |
Leading Fireman, Class-3 | 33 Years |
Driver cum Pump Operator (Fire), Class-3 | 33 Years |
Fireman, Class-4 | 33 Years |
JMC Recruitment 2024 Important Dates
Event | Date |
---|---|
Starting Date for Apply Online & Payment of Fee | 28-10-2024, 14:00 hrs |
Last Date for Apply Online & Payment of Fee | 13-11-2024, 23:59 hrs |
JMC Recruitment 2024 Application Fee
Category | Fee |
---|---|
For All Female Candidates | ₹300/- |
For Unreserved Male Candidates | ₹600/- |
Payment Mode | Online Payment |
❖ અત્યારે ચાલી રહેલી ભરતી ❖
❖ SBI બેંકમાં આવી મોટી ભરતી, પગાર ₹ 5 લાખ વાર્ષિક (Last Date : 27-12-2024)

❖ ભારતીય નેવીમાં આવી 10 પાસ પર ભરતી, પગાર ₹ 21,000 (Last Date : 02-01-2025)

❖ એરપોર્ટ ઓર્થોરીટી માં આવી 10 પાસ પર ભરતી, પગાર ₹15,000 (Last Date : 25-12-2024)

❖ ભારતીય કોસ્ટગાર્ડમાં આવી 12 પાસ પર ભરતી, પગાર ₹ 56,000 (Last Date : 24-12-2024)

❖ ONGC માં આવી મોટી ભરતી, પગાર ₹ 20,000 (Last Date : 18-12-2024)

❖ પ્રાથમિક શાળાઓમાં આવી જ્ઞાન સહાયક ભરતી, પગાર ₹ 21,000 (Last Date : 12-12-2024)

JMC Recruitment 2024 Important Links
Link Description | Link |
---|---|
JMC Recruitment 2024 Official Notification | Click Here |
JMC Recruitment 2024 Apply Online | Click Here |
JMC Official Website | Click Here |