NICL Assistant Recruitment 2024 | શું તમે નોકરી માટેની શોધમાં છો? નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ (NICL) દ્વારા નવા Assistant પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. NICLએ કુલ 500 Assistant પદો માટે ભરતી શરૂ કરી છે, જેમાં દરેક ઉમેદવારને અરજી કરવાની તક આપવામાં આવી છે. ઓનલાઈન ફોર્મ 24 ઓક્ટોબર 2024 થી 11 નવેમ્બર 2024 સુધી ઉપલબ્ધ રહેશે. 21થી 30 વર્ષના ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે છે.
જો તમે NICL Assistant ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતા હોવ, તો અહીં તમામ જરૂરી માહિતી ઉપલબ્ધ છે, જેમાં લાયકાત, ઉંમર મર્યાદા, ફી માળખું, અને પસંદગી પ્રક્રિયા સહિતના મુદ્દા શામેલ છે. કૃપા કરીને બધા મુદ્દાઓ ધ્યાનપૂર્વક વાંચો, જેથી તમે સફળતાપૂર્વક અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકો.
NICL Assistant Recruitment 2024 સંસ્થા નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ (NICL) પોસ્ટનું નામ Assistant કુલ જગ્યા 500 નોકરી સ્થળ ભારત અરજી શરૂ કરવાની તારીખ 24 ઓક્ટોબર 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 11 નવેમ્બર 2024 અરજી કેવી રીતે કરવી ઓનલાઇન સત્તાવાર વેબસાઇટ nationalinsuranceindia.com
NICL Assistant Recruitment 2024 જગ્યાઓ Post Name Total Posts Assistant 500
NICL Assistant Recruitment 2024 Vacancy Details State/ Union Territory Language UR EWS OBC SC ST Total Post Uttar Pradesh Hindi 10 1 5 0 0 16 Bihar Hindi 9 1 0 0 0 10 Rajasthan Hindi 21 3 7 3 1 35 Delhi (UT) Hindi 17 2 5 1 3 28 Uttarakhand Hindi 6 1 2 3 0 12 Madhya Pradesh Hindi 7 1 2 0 6 16 Andhra Pradesh Telugu 10 2 7 0 2 21 Arunachal Pradesh English 1 0 0 0 0 1 Assam Assamese 9 2 7 2 2 22 Chhattisgarh Hindi 7 1 0 2 5 15 Goa Konkani 3 0 0 0 0 3 Gujarat Gujarati 12 3 9 2 4 30 Haryana Hindi 5 0 0 0 0 5 Himachal Pradesh Hindi 2 0 1 0 0 3 Jharkhand Hindi 9 1 2 1 1 14 Karnataka Kannada 20 4 12 3 1 40 Kerala Malayalam 19 3 11 2 0 35 Maharashtra Marathi 26 5 12 6 3 52 Manipur Manipuri 1 0 0 0 0 1 Meghalaya Khasi/ Garo 2 0 0 0 0 2 Mizoram Mizo 1 0 0 0 0 1 Nagaland English 1 0 0 0 0 1 Orissa Odia 4 1 0 2 3 10 Punjab Punjabi 6 1 3 0 0 10 Sikkim Nepali/ English 1 0 0 0 0 1 Tamil Nadu Tamil 23 3 9 0 0 35 Telangana Telugu 5 1 4 1 1 12 Tripura Bengali/ Kokborok 2 0 0 0 0 2 West bengal Bengali 24 5 13 15 1 58 Andaman & Nicobar Islands Hindi/English 1 0 0 0 0 1 Chandigarh (UT) Hindi/ Punjabi 2 0 1 0 0 3 Jammu and Kashmir Hindi/Urdu 1 0 1 0 0 2 Ladakh Ladakhi 1 0 0 0 0 1 Pondicherry (UT) Tamil 2 0 0 0 0 2
NICL Assistant Recruitment 2024 ઉંમર મર્યાદા ઉંમર મર્યાદા (01/10/2024 ના રોજ) : લઘુત્તમ ઉંમર: 21 વર્ષ મહત્તમ ઉંમર: 30 વર્ષ ઉંમર માં NICL સહાયક ભરતી નિયમો મુજબ છૂટ છાટ મળશે.
NICL Assistant Recruitment 2024 લાયકાત ભારતમાં માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં બેચલર ડિગ્રી
NICL Assistant Recruitment 2024 અગત્યની તારીખો ઈવેન્ટ તારીખ અરજીની શરૂઆત 24 ઑક્ટોબર 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 11 નવેમ્બર 2024 ફી ભરવાની છેલ્લી તારીખ 11 નવેમ્બર 2024 ફેઝ I પરીક્ષા તારીખ 30 નવેમ્બર 2024 ફેઝ II પરીક્ષા તારીખ 28 ડિસેમ્બર 2024 એડમિટ કાર્ડ ઉપલબ્ધ પરીક્ષાની અગાઉ
NICL Assistant Recruitment 2024 અરજી ફી શ્રેણી અરજી ફી જનરલ / OBC / EWS ₹850/- SC / ST / PH ₹100/- ફી ભરવાની રીત ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / નેટ બેંકિંગ / UPI માત્ર
NICL Assistant Recruitment 2024 પસંદગી પ્રક્રિયા NICL Assistant Recruitment 2024 ની પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કાઓમાં થશે:
પ્રિલિમ્સ પરીક્ષા મેઇન્સ પરીક્ષા પ્રાદેશિક ભાષા પરીક્ષા NICL Assistant Recruitment 2024 પગાર સરકારી પગાર રૂ. 39,000 માસિક (મેટ્રો શહેરમાં) પગાર ધોરણ રૂ. 22,405-1305(1)-23,710-1425(2)-26,560-1605(5)-34,585-1855(2)-38,295-2260(3)-45,075-2345(2)-49,765-2500(5)-62,265
આ પણ વાંચો : YIL Apprentice Recruitment 2024 : 10 પાસ પર 3883 જગ્યાઓ માટે મોટી ભરતી
How To Apply For NICL Assistant Recruitment 2024? નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની સત્તાવાર વેબસાઇટ https://nationalinsurance.nic.co.in/ પર જાઓ. હોમ પેજની ટોચ પર “Recruitment” પર ક્લિક કરો અને સ્ક્રીન પર તમામ ભરતીઓ સાથેનું પૃષ્ઠ દેખાશે. “500 સહાયકોની ભરતી (વર્ગ-III)” માટે શોધો અને “Click here for New Registration” પર ક્લિક કરો. જો તમે Registration કરેલ નથી, તો “Registration” પર ક્લિક કરો અને નોંધણી નંબર અને પાસવર્ડ બનાવો. હવે રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ વડે લોગીન કરો. અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી વિગતો ભરવાનું શરૂ કરો. અનુમતિપાત્ર કદમાં જરૂરી દસ્તાવેજો જોડો. આવશ્યક એપ્લિકેશન ફી ચૂકવો અને છેલ્લી તારીખ આવે તે પહેલાં અરજી ફોર્મ સબમિટ કરો. NICL Assistant Recruitment 2024 Important Links