SBI Recruitment 2024 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં વિવિધ જગ્યાઓ માટે 25 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતીમાં હેડ, ઝોનલ હેડ, રિજનલ હેડ, રિલેશનશિપ મેનેજર, અને સેન્ટ્રલ રિસર્ચ ટીમના પદો શામેલ છે.
પગાર ધોરણ: વાર્ષિક રૂ. 5.18 લાખ થી રૂ. 13.5 લાખ સુધી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 27 નવેમ્બર 2024 થી 17 ડિસેમ્બર 2024 સુધી SBIની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
આ પણ વાંચો : ISRO VSSC Recruitment 2024: AMO અને CD પદો માટે આવી જાહેરાત, આ રીતે કરો અરજી
SBI Recruitment 2024 : ખાલી જગ્યાઓની વિગતો
પદ નામ | ખાલી જગ્યા | CTC (લાખ/વર્ષ) |
---|---|---|
હેડ (પ્રોડક્ટ, ઇન્વેસ્ટમેન્ટ & રિસર્ચ) | 1 | 13.5 |
ઝોનલ હેડ | 4 | 8.81 |
રિજનલ હેડ | 10 | 6.64 |
રિલેશનશિપ મેનેજર – ટીમ લીડ | 9 | 5.18 |
સેન્ટ્રલ રિસર્ચ ટીમ (પ્રોડક્ટ લીડ) | 1 | 6.12 |
SBI Recruitment 2024: લાયકાત
પદ નામ | શૈક્ષણિક લાયકાત | ઉંમર મર્યાદા |
---|---|---|
હેડ (પ્રોડક્ટ, ઇન્વેસ્ટમેન્ટ & રિસર્ચ) | ગ્રેજ્યુએશન/Post-Graduation સાથે માર્કેટ એનાલિટિક્સનો અનુભવ | 35 થી 50 વર્ષ |
ઝોનલ હેડ | માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન | 35 થી 50 વર્ષ |
રિજનલ હેડ | માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન | 35 થી 50 વર્ષ |
રિલેશનશિપ મેનેજર – ટીમ લીડ | માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન | 28 થી 42 વર્ષ |
સેન્ટ્રલ રિસર્ચ ટીમ (પ્રોડક્ટ લીડ) | Post-Graduation (Economics/Finance/Management) અથવા CA/CFA | 30 થી 45 વર્ષ |
SBI Recruitment 2024 અરજી પ્રક્રિયા
1. ઉમેદવારોએ લાયકાત ચકાસવી જરૂરી છે.
2. જરૂરી દસ્તાવેજો તૈયાર કરો જેમ કે શૈક્ષણિક પ્રમાણપત્રો, ઉંમરનો પુરાવો અને ફોટો.
3. SBIની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરો.
4. ફી ચુકવણી પછી અરજી ફોર્મ સબમિટ કરો.
SBI Recruitment 2024 લિંક્સ
More Gov Job | Click Here |
---|---|
Offcial Notification PDF | Click Here |
Apply Online Link | Click Here |
❖ અત્યારે ચાલી રહેલી ભરતી ❖
❖ SBI બેંકમાં આવી મોટી ભરતી, પગાર ₹ 5 લાખ વાર્ષિક (Last Date : 27-12-2024)

❖ ભારતીય નેવીમાં આવી 10 પાસ પર ભરતી, પગાર ₹ 21,000 (Last Date : 02-01-2025)

❖ એરપોર્ટ ઓર્થોરીટી માં આવી 10 પાસ પર ભરતી, પગાર ₹15,000 (Last Date : 25-12-2024)

❖ ભારતીય કોસ્ટગાર્ડમાં આવી 12 પાસ પર ભરતી, પગાર ₹ 56,000 (Last Date : 24-12-2024)

❖ ONGC માં આવી મોટી ભરતી, પગાર ₹ 20,000 (Last Date : 18-12-2024)

❖ પ્રાથમિક શાળાઓમાં આવી જ્ઞાન સહાયક ભરતી, પગાર ₹ 21,000 (Last Date : 12-12-2024)

SBI Recruitment 2024 મહત્વની તારીખ
પ્રક્રિયા | તારીખ |
---|---|
On-line અરજી શરૂ થવાની તારીખ | 27 નવેમ્બર 2024 |
અરજીની છેલ્લી તારીખ | 17 ડિસેમ્બર 2024 |