div[data-widget-id="2051317"] { min-height: 300px; }
class="wp-singular post-template-default single single-post postid-27 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-generatepress post-image-above-header post-image-aligned-center sticky-menu-fade mobile-header mobile-header-logo right-sidebar nav-below-header separate-containers nav-search-enabled header-aligned-left dropdown-hover featured-image-active" itemtype="https://schema.org/Blog" itemscope>

ITBP Telecom Recruitment 2024: 10 પાસ માટે 526 જગ્યાઓ માટે આવી ભરતી

ITBP Telecom Recruitment 2024 | શું તમે નોકરીની શોધમાં છો? તો તમારા માટે ITBP દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં ITBP (Indo-Tibetan Border Police) દ્વારા 92 Sub-Inspector (Telecommunication), 383 Head Constable (Telecom), અને 51 Constable (Telecom) પોસ્ટ્સ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ 15 નવેમ્બર 2024 થી 14 ડિસેમ્બર 2024 સુધી સ્વીકારવામાં આવશે. પુરુષ અને સ્ત્રી ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો આ ભરતી અંગેની બધી જ માહિતી જેવી કે લાયકાત, ઉંમર, ફોર્મ ભરવા માટેની ફી, પસંદગી પ્રક્રિયા અહી આપેલી છે જે ધ્યાનથી વાંચી લો.

ITBP Telecom Recruitment 2024

સંસ્થાઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)
પોસ્ટનું નામSI / હેડ કોન્સ્ટેબલ / કોન્સ્ટેબલ ટેલિકોમ
કુલ જગ્યા526
નોકરી સ્થળભારત
અરજી શરૂ કરવાની તારીખ15 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ14 ડિસેમ્બર 2024
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઈટitbpolice.nic.in

ITBP Telecom Recruitment 2024 જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યાઓ
Sub-Inspector (Telecom)92
Head Constable (Telecom)383
Constable (Telecom)51

ITBP Telecom Recruitment માટે શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
સબ ઇન્સ્પેક્ટરસાયન્સ, કોમર્સ અથવા ટેકનિકલ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ ડિગ્રી
હેડ કોન્સ્ટેબલ50% માિર્કસ સાથે 12મી પાસ અને PCM વિષયો અથવા ITI ડિપ્લોમા ઇન્જિનિયરિંગ ટ્રેડમાં
કોન્સ્ટેબલરાજ્ય અથવા કેન્દ્રીય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ

ITBP Telecom Recruitment 2024 ઉંમર મર્યાદા

પોસ્ટનું નામઉંમર મર્યાદા
સબ ઇન્સ્પેક્ટર18 થી 25 વર્ષ
હેડ કોન્સ્ટેબલ18 થી 23 વર્ષ
કોન્સ્ટેબલ18 થી 23 વર્ષ

ખાસ નોંધ : ઉંમરની ગણતરી 14 ડિસેમ્બર 2024 સુધી થશે અને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

ITBP Telecom Recruitment 2024 અગત્યની તારીખો

ઈવેન્ટતારીખ
જાહેરાતની તારીખ22 ઓક્ટોબર 2024
અરજી કરવાની શરુતારીખ15 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ14 ડિસેમ્બર 2024
પરીક્ષાની તારીખજાહેર કરાશે પછી

ITBP Telecom Recruitment 2024 અરજી ફી

શ્રેણીઅરજી ફી
જનરલ, EWS, OBC (SI પોસ્ટ)₹200/-
જનરલ, EWS, OBC (HC, કોન્સ્ટેબલ પોસ્ટ)₹100/-
SC/ST₹0/-
ફી ભરવાની રીતઓનલાઈન

ITBP Telecom Recruitment Salary

પોસ્ટનું નામસરકારી પગાર
સબ ઇન્સ્પેક્ટરરૂ. 35,000 થી 1,20,000 માસિક
હેડ કોન્સ્ટેબલરૂ. 25,000 થી 81,000 માસિક
કોન્સ્ટેબલરૂ. 21,000 થી 69,000 માસિક

ITBP Telecom Recruitment માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે નીચેના ડોક્યુમેન્ટ જરૂરી છે.

  • આધાર કાર્ડ
  • ડોમિસાઇલ સર્ટિફિકેટ
  • જાતિ પ્રમાણપત્ર
  • અભ્યાસ પ્રમાણપત્ર (પોસ્ટ મુજબ)
  • હાલમાં લીધેલું પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અરજદારના હસ્તાક્ષર અથવા અંગુઠાની છાપ
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી

આ પણ વાંચો : ITBP Constable Driver Recruitment 2024 : 10 પાસ પર 545 જગ્યાઓ માટે ભરતી

ITBP Telecom Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

ITBP Telecom Recruitment 2024 ની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:

  1. લખિત પરીક્ષા
  2. ફિઝિકલ માપદંડ પરીક્ષણ (PET) અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ પરીક્ષણ (PST)
  3. ડોકયુમેન્ટ ચકાસણી
  4. મેડિકલ પરીક્ષણ

How to Apply for ITBP Telecom Recruitment 2024 ?

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  1. સૌપ્રથમ https://www.itbpolice.nic.in વેબસાઇટ પર જાઓ.
  2. તેના પછી ‘લેટેસ્ટ ન્યૂઝ’ વિકલ્પ પર ક્લિક કરો.
  3. ITBP ટેલિકોમ ભરતી 2024 લિંક શોધો અને તે પર ક્લિક કરો.
  4. ‘Apply Online’ લિંક પર ક્લિક કરો.
  5. એપ્લિકેશન ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
  6. આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો.
  7. તમામ વિગતો ચકાસો અને ‘Submit’ બટન પર ક્લિક કરો.
  8. ફીનું ઓનલાઇન પેમેન્ટ કરો.
  9. બસ હવે! તમારા ફોર્મની પ્રિન્ટ કાઢો અને સાચવીને રાખો.

ITBP Telecom Recruitment 2024 નોટિફિકેશન અને અરજી લિંક

ITBP Telecom Recruitment 2024 નોટિસઅહીં ક્લિક કરો
ITBP Telecom Recruitment 2024 ઓનલાઈન ફોર્મ (14.11.2024 થી)અહીં ક્લિક કરો
ITBP ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment